લીંબડી મામલતદાર તેમજ PSI સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ

- લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ કરવામાં આવ્યું
- કોરોના વાયરસને અને 144 કલમે અણસમજુ લોકો સમજણ આપવા લીંબડી મામલતદાર રોડ ઉપર ઉતરી આવ્યા
- લીંબડી મામલતદાર મહાવિરસિંહે બિનજરૂરી ફરતા લોકોને અટકાવ્યા
- બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા આપી સુચના મામલતદાર મહાવિરસિંહ ઝાલાએ
- તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ. સંજય વરૂ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કામ સિવાય બહાર નીકળતા લોકો ને ધારા 144 ની નિયમ નો ભંગ કરનાર ને સામે કડક પગલાં લઈ સરભરા કરી
- તમામ ને ઉઠબેસ કરીને જવા દેવા માં આવ્યા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)