અમરેલીમાં પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરાશે

લોકડાઉન નો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો જ્યારે કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો હોય ત્યારે અમરેલી જિલ્લા ટ્રાંફિક પોલીસના પીએસઆઈ સાકરીયા દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય સાહેબના સૂચન અનુસાર અમરેલી જિલ્લા ટ્રાંફિક પોલીસની જનતાને વિનમ્રતા પૂર્વક સમજાવી માસ્ક પહેરવાનો આગ્રહ કરાવી રહ્યા એન્ડ ખોટી રીતે શહેરમા આટાફેરા કરતા લોકોને તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરાશે એવી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રિપોટ : ભાવેશ વાઘેલા (અમરેલી)