પેટલાદ : પોતાની બચતની રકમ રાહત કિટમાં આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પૃથા પટેલ

પેટલાદ દંતાલી રોડ પાસે આવેલ રાધે શ્યામ ફ્લેટમાં રેહતાં.ધવલભાઈ પટેલ સી.આર.સી.(આશી) અને.પૂર્વીબેન ની દીકરી પૃથા પટેલ જે પાંચમા ધોરણ માં સૂર્યા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરેછે આ દીકરીએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એનું કારણ સાંભળી.ને સર્વે મા-બાપને ગર્વ થશે આ દીકરી ઉપર. કારણકે તા.૧૭/૪/૨૦ના રોજ આ દીકરી પ્રૃથા પટેલનો જન્મ દિવસ હોય ત્યારે પત્રકાર વિપુલ સોલંકી દ્વારા જે વિધવા બહેનો શ્રમ જીવી લોકો માટે જીવન જરૂરિયાત કીટ માટે અપીલ કરી હતી અને નાના મોટા સર્વેએ વિપુલભાઈ સોલંકીની અપીલને ટેકો આપીને લોકો મદદરૂપ થાય છે ત્યારે આ દીકરીએ પોતાની પેકેટ મનીમાંથી બચાવેલા પૈસા રાહત કીટમાં મારે આપવા છે મારે જન્મ દિવસ ઉજવો નથી.
જે કોરોના વાયરસની મહામારી વચે શ્રમ જીવી પરિવાર પરિવાર સુધી કીટ પોચડવામાં આવનાર હોય તેમાં માટે પેસા જેમાંથી પચાસ કિલો મોરસ અને બે ક્ટ્ટા મારે આપવા છે તેમાં પિતા ધવલભાઈ અને માતા પૂર્વીબેનને આ વાત જણાવી અને દીકરીની વાત ને ટેકો આપતા પત્રકાર વિપુલભાઈ સોલંકીને ધવલભાઈ એ ફોન કરીને જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મ દિવસ છે તા.૧૭/૪/૨૦ નારોજ ત્યારે આપના રાહત કીટમાં મારી દીકરી પ્રૂથા દ્વારા પચાસ કિલો મોરસ અને બે કટા ચોખા આપવા માટે ફોન કર્યો હતો અને આ વસ્તુ મોકલી દેવામાં આવશે ત્યારે આ દીકરી નાની છે પણ તેનો વિચાર પૂરા સમાજને ઉત્તમ દાખલો બેસાડવો જોઈએ.
રિપોર્ટ : વિપુલ સોલંકી (પેટલાદ)