જામનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા જિલ્લા વહિવટીતંત્ર અથાક કામગીરી કરી રહયું છે

Spread the love

જામનગરની જાહેર જનતા પણ આ માટે વહિવટીતંત્રને મદદરુપ થાય એ આપણી સૌની સામુહિક ફરજ છે. આ માટે આપના રહેણાંક વિસ્તારની આજુબાજુ, શેરી, મહોલ્લા, એપાર્ટમેન્ટ, સોસાયટી કે આપની દુકાન/વ્યવસાયના સ્થળ પર કોઈપણ જગ્યાએ કોરોના વાઈરસને લગત શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, સુકી ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા કોઈ શંકાસ્પદ દર્દી જો આપના ધ્યાને આવે તો આપ નીચે આપેલી ગુગલ ડ્રાઈવની લીંક પર તેની માહિતી આપી શકો છો. આ માટે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. અમારી આરોગ્ય ચકાસણી ટીમ આ બાબતે શંકાસ્પદની ચકાસણી કરી, જરુરી પગલા લેશે. જરુર જણાયે શંકાસ્પદ વ્યકિતને શોધવા માટે અમારી ટીમ દ્વારા આપનો સંપર્ક કરવામાં આવશે.
લીંક : https://forms.gle/cbaDHVtNgW5hPRXeA

– નિશાંત માવાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!