અમરેલી : મોટી કુકાવાવ ગામ શ્રી સ્વામિનારાયણ મંદિર ભજનના ભક્તિના નિયમો

માર્ચ માસની આશરે 15 તારીખથી ગુજરાત તેમજ ભારતભરમાં કોગરોના મહામારીની શરૂઆત થઈ તારીખ 22 માર્ચથી આજે 8 જૂન સુધી આશરે ૭૫ દિવસ થયા મંદિર દર્શન રાખેલ અને દર્શન ખુલ્લા થયેલ છે. આટલા ગાળા દરમિયાન મંદિરમાં માત્ર સવાર-સાંજ આરતી તથા ઠાકોરને થાળ રાજકોટ વગેરે વિધિઓ માત્ર ત્રણ જ વ્યક્તિ ચલ આવેલ છે. જે પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને હવે આજે ૮ જૂનથી મંદિર ખુલતા હરિભક્તો દર્શન માટે આવી શકે છે. તે માટે પણ નિયમ મુજબ માસ્ક પહેરીને જ આવું સોશિયલ ડિસ્ટન્સ જાળવો સાબુથી હાથ ધોવા તથા સેનેટાઈઝરથી સેનિટાઈઝ કરવા મંદિરોના કોઈ પણ આસન ન વાપરવા મંદિરમાં ભેટ સેનેટર કરવામાં આવે છે.
ભક્તોને પ્રસાદમાં સૂકા પદાર્થો પણ માત્ર ચમચીથી જ આપવા અને મંદિરમાં હાલ અન્ય લોકો સમય સુધી કોઈ ઉત્સવ સામૈયા કે પ્રસંગો નહિ કરવાનું નક્કી કરેલ છે. તેમજ જે ભક્તોને બીમારી હોય કે શ્વાસ લેવામાં તકલીફ ઉધરસ હોય તેઓને પ્રવેશ નિષેધ કરેલ છે. કુંકાવાવમાં સ્વામિનારાયણ પુરુષોના મંદિર તેમજ મહિલા બન્ને મંદિરોમાં મહામારીમાં તથા અન્ય પરિસ્થિતિમાં બરાબર સરકારશ્રીના આદેશ પાળવા સ્વચ્છતા પવિત્રતા રાખવી જેથી કુંકાવાવ માં એક પણ કોરોના કેસ આવે નહીં ખાસ તો હરિભક્તોમાં કોઈપણ પ્રકારનું વ્યસન નથી. તેમજ નાહી-ધોઈ પૂજા પાઠ ભજન ભક્તિના નિયમો વિશેષ હોય.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)