જામનગરમાં પારો 40 ડીગ્રી, વિદાય પૂર્વે આક્રમક મિજાજ
જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી આકાશમાં અવાર નવાર છુટા છવાયા વાદળોની હડીયાપટ્ટી વચ્ચે સતત ત્રીજા દિવસે સૂર્યદેવ તાના આકરા મિજાજના કારણે લોકો ફરી એક વખત આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ગુરૂવારે લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી, મહત્તમ તાપમાન 40 ડીગ્રી, ભેજનું પ્રમાણ 83 ટકા અને પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાક 15થી 25 કિ.મી. રહેવા પામી હતી.
– નિશાંત માવાણી (જામનગર)