ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ તા.29 જુનના રોજ વિતરણ થશે

Spread the love

ધોરણ-૧૨ એચ.એસ.સીની શાળાઓના વિધાર્થીઓના માર્ચ ૨૦૨૦ના ગુણપત્રક એસ.આર. એક/બે વિષયમાં નાપાસ ઉમેદવારોની યાદી તથા પરીણામ પુસ્તિકા તાલુકાવાર નીચે જણાવેલ સ્થળ પરથી લેવાનુ રહેશે. તેમજ કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ સ્થળ પર સોશિયલ ડિસ્ટસીંગ તેમજ સેનિટાઇઝનુ ધ્યાન રાખવા જણાવવામાં આવેલ છે.

ક્ર્મ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીનુ નામ તાલુકો શાળાનુ નામ અને સરનામુ

૧.  શ્રી જે.એમ. પટેલ (મ.શિ.નિ. સદર કચેરી) હિંમતનગર શ્રી હિંમત હાઇસ્કુલ સ્ટેશન રોડ હિંમતનગર

  • શ્રી મનુભાઇ દેસાઇ (સ.મા.શાળા. કાનડા)
  • શ્રી પ્રતિક પંડ્યા (કો.ઓ.સદર કચેરી)

૨.  શ્રી એન.પી. ખરાડી (સ.મા.શાળા. કાનડા) પ્રાંતિજ અવર ઓન હાઇસ્કુલ, પ્રાંતિજ

૩.  શ્રી ગંભીરસિંહ ઝાલા (મ.શિ.નિ.સદર કચેરી) તલોદ સી.ડી. પટેલ હાઇસ્કુલ તલોદ

૪.  શ્રી વિપુલભાઇ સથવારા (શિ.નિ.સદર કચેરી) ઇડર શ્રી કે.એમ. પટેલ વિધ્યા મંદિર ઇડર

  • શ્રી કે.સી.દેસાઇ (સ.મા.શાળા.મનોરપુર)

૫.  શ્રીમતિ યુ.આર.ગામિત (શિ.નિ.સદર કચેરી) વડાલી શેઠ સી.જે. હાઇસ્કુલ વડાલી

૬.  શ્રીમતિ ટી.એલ.દેસાઇ (શિ.નિ.સદર કચેરી) ખેડબ્રહ્મા શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા

૭.  શ્રી એ.એન.બામાણિયા (મ.શિ.નિ. સદર કચેરી) વિજયનગર એમ.એચ.હાઇસ્કુલ વિજયનગર

૮.  શ્રીમતિ જિગિત્સાબેન ડામોર (મ.શિ.નિ.સદર કચેરી) પોશીના નવનિર્માણ હાઇસ્કુલ પોશીના

તા. ૨૯ જૂન ૨૦૨૦ સોમવારના રોજ શાળાઓએ વિધાર્થીઓને કોવિડ-૧૯ની સરકારની ગાઇડલાનઇનુ પાલન કરી ગુણપત્રકનુ વિતરણ કરવાનુ રહેશે. શાળાઓમાં કોઇ પણ પ્રકારની ભીડ ના થાય તેમજ સમાચાર માધ્યમો દ્રારા પણ વિધાર્થીઓની પ્રતિક્રિયા સામાજીક અંતરના પાલન સાથે લેવાય તેનુ ધ્યાન રાખવા શિક્ષણ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!