મોરબી આમરણ 108 ટીમે દિવાળી પર્વ નિમિતે 108 ઈમરજન્સી વાનની રંગોળી બનાવી

મોરબી આમરણ 108 ટીમે દિવાળી પર્વ નિમિતે 108 ઈમરજન્સી વાનની રંગોળી બનાવી
Spread the love

માત્ર મોરબી જ નહિ સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકો ૧૦૮ ની સેવાઓથી વાકેફ છે ઈમરજન્સીની સ્થિતિમાં ૧૦૮ ટીમ તુરંત પહોંચી જઈને સમયસર હોસ્પિટલ પહોંચાડતા હોય છે ત્યારે ૧૦૮ ટીમે દીપાવલી પર્વ નિમિતે ૧૦૮ ઈમરજન્સી વાનની રંગોળી બનાવી હતી. દિપાવલી પર્વ નજીક છે અને દીપાવલીમાં સૌ કોઈ રંગોળી કરી તેમજ દીવડા પ્રજ્જવલિત કરીને ઉજવણી કરતા હોય છે જે ઉજવણીમાં ૧૦૮ ટીમ પણ જોડાયું છે આમરણ ૧૦૮ લોકેશનની ટીમે પણ રંગોળી બનાવી હતી આમરણ ૧૦૮ લોકેશનના પાઈલોટ રવિરાજસિંહ જાડેજા, ઇએમટી નમીષાબેન પટેલ દ્વારા દિવાળી તહેવારમાં ૧૦૮ ઈમરજન્સી વાનની રંગોળી બનાવી હતી.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20201110-WA0016-1.jpg IMG-20201110-WA0018-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!