પડધરી : મોટા રામપર ગામમાં કારે વૃદ્ધને ઠોકર મારતાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું

પડધરી : મોટા રામપર ગામમાં કારે વૃદ્ધને ઠોકર મારતાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું
Spread the love

પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં રહેતા ગણેશભાઈ વાલજીભાઈ ભોજાણી (ઉ.વ. ૯૦) સવારે સાતેક વાગ્યે ઘરેથી વાડામાં જતા હતા, ત્યાર પૂરજપાટે આવતી કારે ઠોકર મારી દૂર ફંગોળી દીધા હતા કાર ચાલાક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. મોટાં રામપર ગામના સ્થાનિકોએ તુરંત ૧૦૮ને ફોન કરતા તુરંત ઘટના સ્થળે ૧૦૮ દોડી આવી હતી અને પડધરી પોલીસ ન જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : નિખીલ ભોજાણી

IMG-20201226-WA0016.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!