કોડીનારના બોડવા ગામની ગ્રામ પંચાયતના સદસ્ય નંદુબેન રાઠોડની કરપીણ હત્યા…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ના બોડવા ગામે ગ્રામ પંચાયતના સદસ્ય નંદુબેન રાઠોડની કરપીણ હત્યા રાત્રે 7 વાગ્યે મજૂરો કરવા ગયેલા સદસ્ય સાંજ થી જ હતા ગાયબ.નંદુબેન નો મૃતદેહ સવારે ગામ નજીકના ખેતરમાંથી મળી આવ્યો હતો. મૃત નંદુ બેન ના શરીર ના છાતી ના ભાગે બે રહેમીપુરવક છરીના અનેક ના નિશાન જોવા મળ્યા હતા. નંદુબેન ગામમાંથી મજૂરી માટે મજુર લઇ જવાનું કામ કરતા તે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઉના અને કોડીનાર વચ્ચે ૪૦ કી.મી ના અંતરમા બે મડરના બનાવ એક જ દિવસમાં બન્તા પોલીસ સામે અનેક સવાલો ઉઠયા લોકોમાંથી આક્રોશ સાથે…
રિપોર્ટ – મણીભાઈ ચાંદોરા