રાધનપુરમાં કુટણખાનું ઝડપાયું, દેહ વેપારનો ધંધો કરતા 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ..

રાધનપુરમાં કુટણખાનું ઝડપાયું, દેહ વેપારનો ધંધો કરતા 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ..
રાધનપુરમાં SOGએ કુટણખાનું ઝડપ્યું..
રાધનપુરના લકી પેલેસ ગેસ્ટ હાઉસમાં પાટણ SOGની રેડ,ગેસ્ટ હાઉસના સંચાલકની પોલીસે કરી ધરપકડ.
ગેસ્ટ હાઉસનો માલિક ધવલ શ્રીમાળી અને અંકિત નામનો ઇસમ ફરાર,ગેસ્ટ હાઉસમાંથી 3 મહિલાઓ અને 2 પુરુષની ધરપકડ કરી..
આરોપીઓને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ હાથ ધરી..
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે કુટણખાનું ઝડપાયું છૅ. રાધનપુરના ભાભર ત્રણ રસ્તા પાસે આવેલા લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમા દેહ વેપારનો ધંધો કરતા 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છૅ. રાધનપુરમાં એસોજી એ કુટણખાનું ઝડપી પાડતા અન્ય ગેસ્ટ હાઉસ અને સ્પા સંચાલકૉમા ફળફળાટ જોવા મળી રહ્યો છૅ.
રાધનપુર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસના સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતિભાઈ રેવાભાઈ ઉં.વ.૩૭ રહે. પાલનપુર દિલ્લી ગેટ આશ્રમ રેસીડેન્સી મ.નં.-૨૦૨ ટેલીફોન એક્સ્ચેન્જ હાજર નહી મળી આવેલ અને સંચાલક અંકિત લક્કી ગેસ્ટ હાઉસના માલીક શ્રીમાળી ધવલકુમાર નરેશભાઇ રહે.મેસર તા.સરસ્વતી વાળાઓ ભેગા મળી લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ ખાતે બહારથી સ્ત્રીઓને દેહવેપાર કરવા સારૂ બોલાવી પોતાના ગેસ્ટહાઉસ ખાતે દેહ વ્યાપાર કરાવવા સારૂ ગ્રાહકોને બોલાવી ગે.કા.રીતે દેહ વ્યાપાર કરતા પોલીસ રેડ દરમ્યાન રોકડ રૂ. ૫૩૦૦/- તથા એક મોબાઈલ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા ગેસ્ટ હાઉસનું રજીસ્ટર નંગ-૧ તથા રાધનપુર નગરપાલીકનું ફોર્મ-સીની ઝેરોક્ષ નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ તથા કાઉન્ટરમાંથી મળી આવેલ કોન્ડોમ નંગ-૩૬ જેની કિ.રૂ.૦૦/૦૦ તથા લાઇટબીલ કી.રૂ. ૦૦ /૦૦ એમ કુલ રૂ. ૧૫૩૦૦/-ના મુદ્દામાલ સાથે સંચાલક વિકાસકુમાર પકડાઇ જવા પામ્યો હતો.
પથિક સોફ્ટવેરનો ઉપયોગ નહીં કરતા અને જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા
પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ’-
રાધનપુરના લક્કી ગેસ્ટ હાઉસના સંચાલક અંકિત તથા માલીકે શ્રીમાળી ધવલકુમાર હાજર નહી મળી આવતા તેમજ પોતાના ગેસ્ટહાઉસમાં યોગ્ય રીતે રજીસ્ટરન ન નિભાવી તથા પથિક સોફ્ટવેરનો ઉપયોગ નહીં કરી જીલ્લા,મે.જી.સા. પાટણનાઓના જાહેરનામા નં. એમએજી(૧)/વશી/૩૦૯૮ થી ૩૧ ૪૬/૨૦૨૫ તા.૦૬/૦૩/૨૦૨૫ થી જાહેરનામું બહાર પાડેલ હોઇ જે જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિગેરે બાબત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છૅ.
SOG ટીમ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા રાધનપુર ભાભર ત્રણ રસ્તા ખાતે લક્કી ગેસ્ટ હાઉસમાં કરી રેડ:-
રાધનપુર શહેર વિસ્તારમાં એસ.ઓ.જી.લગત કામગીરી કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા રાધનપુર ખાતે ભાભર ત્રણ રસ્તા ખાતે આવતા સાથેના એએસ.આઇ. રણજીતસિંહ જગતસિંહ નાઓને ખાનગી રાહે ભાતમી હકીકત મળેલ કે, રાધનપુર ભાભર રોડ ઉપર આવેલ લક્કી પેલેસનો સંચાલક દેહ વેપાર સારૂ બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી પોતાના ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવે છે તેવી હક્કિત મળેલ હોઇ જે હકીકત આધારે સદર જગ્યાએ એ રેડ કરતા રાધનપુર ભાભર ત્રણ રસ્તા ખાતે બે પંચોના માણસો (૧) શ્યામ ભાઈ રામાભાઈ કમુભાઈ ઠાકોર ૨૫ ખેતી રહે.જૈન ટોકીઝ જી.ઈ.બી.ની પાછળ રાધનપુર તથા (૨) મેહુલભાઇ વિરમ ભાઈ ગાંડાભાઈ રાવળ ૨૧ ડ્રાઇવર રહે.રણાવાડા તા.સમી વાળાઓને બોલાવી તેમને ઉપરોક્ત હકિકતથી વાકેફ કરી પંચો તથા પોલીસ કર્મચારીઓ સાથે બે સ.વા. માં બેસી ઉપરોક્ત સ્થળે રેડ કરતાં ભાભર રોડ ઉપર આવેલ લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ આવતા ત્યાં પંચો તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો સદરી લકી પેલેસ ગેસ્ટ હાઉસના નીચેના ભાગે આવેલ દરવાજેથી સીડી વાટે પ્રથમ માળે જતા ડાબી બાજુ લોબી આવેલ છે અને તે લાંબીની બન્ને સાઇડમાં પુર્વ-પશ્ચિમ લાઇન બંધ રૂમો આવેલ છે. જે લોબીમાં ડાબી બાજુ પ્રથમ ઉપરના માળેથી ધરતી વીલા ગેસ્ટ હાઉસ ના પ્રથમ માળે ખાતે જતો રસ્તો આવેલ છે. તેમજ તે રસ્તાની બાજુમાં આવેલ પ્રથમ રૂમમાં ઓફીસ આવેલ છે જે ઓફીસમાં સામે કાઉન્ટર હોઈ જે કાઉન્ટર ઉપર એક ઈસમ હાજર હોઈ તથા કાઉન્ટર પાસે બીજા બે ઇસમો ગ્રાહક તરીકે આવી હાજર હોઇ જે કાઉન્ટર ઉપર બેઠેલ ઇસમ સાથે દેહ વ્યાપાર માટે સ્ત્રીઓ બાબતે ચર્ચા કરતા હોઇ પોલીસના માણસો ગેસ્ટ હાઉસના દરેક રૂમ આગળ ઉભા રહેલ અને કાઉન્ટર ઉપર હાજર ઇસમનુ પંચો રૂબરૂ નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ પંચાલ વિકાસકુમાર જયંતિભાઈ રેવાભાઈ ઉં.વ.૩૭ રહે. પાલનપુર દિ લ્લી ગેટ આશ્રમ રેસીડેન્સી મ.નં.-૨૦૨ ટેલીફોન એક્સ્ચેન્જ મો.નં.- ૬૩૫૯૨૦૨૩૩૭ વાળો હોવાનું જણાવેલ અને સદરી કાઉન્ટર પાસે હાજર ગ્રાહક ઇસમોના નામ ઠામ પુછતાં પ્રથમ ઇસમે પોતે પોતાનુ નામ રમેશભાઇ પમાભાઇ પરાગભાઈ જોષી ઉ.વ.-૪૧ રહે. જાડા તા. દિયોદર જી.બનાસકાંઠા હાલ રહે. થરા વ્રજભુમિ સોસાયટી તાકાંકરેજ જી.બનાસકાં ઠા વાળો હોવાનુ જણાવેલ તેમજ બીજા ઇસમનુ નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ સંજયકુમાર ગણપતભાઇ મગનભાઈ જણાવ્યું હતું.
આમ બન્ને ઇસમોને ગેસ્ટ હાઉસમાં હાજરી બાબતે પુછતાં પોતે સદરી ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનુ જાણતા હોવાથી આવેલ હોવાનુ જણાવેલ અને ગેસ્ટ હાઉસના સંચાલક સાથે આ બાબતે પુછપરછ કરતા હતા તેવુ જણાવેલ જેથી સદરી ગેસ્ટ હાઉસમાં હાજર સંચાલકને સાથે રાખી પંચો રૂબરૂ લક્કી પેલેસ ગેસ્ટ હાઉસના રૂમ જોતા ગેસ્ટ હાઉસની ઓફીસની બાજુમાં રૂમ નં. ૧૦૧ આવેલ છે.જે રૂમનો દરવાજો ખોલાવી જોતાં રૂમમાં એક લાકડાની સેટીમાં ગાદલુ પાથરેલ છે અને એક સ્ત્રી હાજર હોઈ જેથી મહીલા પોલીસની હાજરીમાં મહીલાનું નામ પુછતાં તે સ્ત્રીએ પોતાનું નામ શનવા/ઓ રબ્બાની સલીમ જાતે-શે ખ ઉ.વ.-૩૮ રહે. રૂમ નંબર-૨૦૬, માઉન્ટેન વેલી બીલ્ડીંગ દરગાહ ગલી, અમૃતનગર થાના મુમરા મુંબઇ વાળી હોવાનું અને પોતાને આ હોટલના સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતિભાઇ દેહ વેપાર સારૂ એક કસ્ટ મર દીઠ રૂ.૫૦૦/-આપતા હોવાનું પંચો રૂબરૂ જણાવ્યું હતું.
વિગતે જોઇએ તો ગેસ્ટ હાઉસમાં બાજુમાં આવેલ રૂમ નં.-૧૦૨,૧૦૩ ખુલ્લા હોઈ જે રૂમોમાં એક-એક લાકડાની સેટી પલંગ પડેલ જેની ઉપર ગાદલુ પડેલ છે અને જે બન્ને રૂમ ખાલી છે. સદર રૂમોની સામેના ભાગે પુર્વે દિશામાં આવેલ રૂમો પૈકી ૧૦૪ ખાલી છે જે રૂમ રસોડા તરીકે ઉપયોગ કરતા હોવાનુ હાજર સંચાલક જણાવેલ તેમજ રૂમ નં.-૧૦૫ નો દરવાજો ખોલાવી જોતાં રૂમમાં એક લાકડાની સેટીમાં ગાદલુ પાથરેલ હોઈ અને એક સ્ત્રી હાજર હોઈ જેથી મહીલા પોલીસની હાજરીમાં મહીલાનું નામ પુછતાં તે સ્ત્રીએ પોતાનું નામ કૈલાસબેન ડો/ઓ દેવાભાઈ માલાભાઈ જાતે-શરણીયા ઉ.વ.-૨૩ રહે.વાડીયા વડગામડા તા. થરાદ જી.બનાસકાંઠા વાળી હોવાનું અને પોતાને આ હોટલના સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતિભાઇ દેહ વેપાર સારૂ એક કસ્ટમર દીઠ રૂ.૫૦૦/-આપતા હોવાનું પંચો રૂબરૂ જણાવ્યું હતું. બાજુમાં આવેલ રૂમ નં.-૧૦૬ નો દરવાજો ખોલાવી જોતાં રૂમમાં એક લાકડાની સેટીમાં ગાદલુ પાથરેલ હોઈ અને એક સ્ત્રી હાજર હોઈ જેથી મહીલા પોલીસની હાજરીમાં મહીલાનું નામ પુછતાં તે સ્ત્રીએ પોતાનું નામ હાસી મો ન્ડલ ડો/ઓ અબુલ કલામ આઝાદ જાતે-મોન્ડલ ઉ.વ.-૨૪ રહે.પઇકપારા, બોનગાવ, ઉત્તર ૨૪ પર્ગનાસ પશ્ચિમ બંગાલ વાળી હોવાનું અને પોતાને આ હોટલના સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતિભાઈ દેહ વેપાર સારૂ એક કસ્ટમર દીઠ રૂ.૫૦૦/-આપતા હોવાનું પંચો રૂબરૂ જણાવેલ સદર ગેસ્ટહાઉસમાં લોબીમાં એક પુરૂષ હાજર હોઇ જેનું નામ-ઠામ પુછતાં તે પોતાનું નામ હરેશભાઇ અર્જુનભા ઇ હિરાભાઇ જાતે.વાલ્મીકી ઉં.વ.આ.૨૯ રહે.રાધનપુર દેવડીવાસ પરામાં, બાબા આંબેડકર ચોક તા.રાધનપુર જિ.પાટણ વાળો હોવાનું જણાવેલ અને પોતાને અહીંયા આ ગેસ્ટ હાઉસના માલીક શ્રીમાળી ધવલકુમાર નરેશભાઇ રહે.મેસર તા.સરસ્વતીવાળાએ ગેસ્ટ હાઉસમાં કચરા પોતા તથા સાફ-સફાઇ કરવા સારૂ નોકરીએ રાખેલ હોવા નું જણાવેલ હોવાનું જાણવા મળેલ છૅ.
હાજર ગેસ્ટહાઉસના સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતિભાઈ ને ગેસ્ટ હાઉસમાં રોકાવા આવતા જતા લોકોની એન્ટ્રીઓ બાબતેના રજીસ્ટર અંગે તથા પથિક સોફટવેરમાં એન્ટ્રી અંગે પુછ-પરછ કરતા પોતે સદર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ માં છેલ્લા બાર દિવસથી સંચાલક તરીકે નોકરી કરતો હોવાનુ જણાવેલ અને આ ગેસ્ટ હાઉસમાં સંચાલક તરીકે તેની સાથે અંકિત છે જે હાલમાં હાજર નથી અને આ ગેસ્ટ હાઉસના માલીક શ્રીમાળી ધવલ કુમાર નરેશભાઈ રહે. મેસર તા.સરસ્વતી વાળા છે અને તેમના જણાવ્યા મુજબ આ ગેસ્ટહાઉસ ચલવવામાં આવતુ હોવાનુ જણાવેલ અને પોતે સંચાલક તરીકે આવ્યા બાદ આ ગેસ્ટહાઉસમાં આવતા લોકોની એન્ટ્રીઓ રજીસ્ટરમાં કરતા ન હોવાનું અને પોતે પથિક સોફટવેરનો ઉપયોગ નહીં કરતા હોવાનું જણાવેલ.
ગેસ્ટહાઉસમાં આવતા લોકોની એન્ટ્રીઓ રજીસ્ટરમાં કરતા ન હોવાનું, પથિક સોફટવેરનો ઉપયોગ નહીં કરતા હોવાનો ઉલ્લેખ, તપાસ દરમિયાન મળી આવેલ રકમ, વસ્તુઓ :-
ગેસ્ટ હાઉસમાંથી સંચાલક ઇસમની ઝડતી કરતા તેની પાસેથી એક સેમસંગ કંપનીનો એ-૧૨ મોડલનો ગ્રે કલરનો ચાલુ હાલતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે ના IMEI નં. (૧) ૩૫૧૨૭૦૪૧૬૧૦૦૭૯૪/૦૧ (૨) ૩૫૫૨૯૬૫૦૬૧૦૦૭૯૬/૦૧ નો મળી આવેલ જે મોબાઇલ ફોનની કિ.રૂ. ૧૦,૦૦૦/-ગણી તપાસ અર્થે કબજે કરેલ છે. તથા તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂ.૫૩૦૦/-મળી આવે લ જેમાં રૂ.૫૦૦/-ના દરની નોટ નંગ-૫ તથા રૂ.૨૦૦/-ના દરની નોટ નંગ-૧૧ તથા રૂ. ૧૦૦/-ના દરની નોટ નંગ-૬ છે. જે પૈસા બાબતે પુછતાં ગ્રાહકો દ્વારા દેહ વ્યાપાર માટે આવતા લોકોના ગ્રાહકો પાસેથી લીધેલ પૈસા હોવાનુ જણાવેલ અને દેહ વ્યાપાર માટે આ હાજર મળી આવેલ ત્રણ સ્ત્રીઓને આ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવેલ હોવાનુ જણાવેલ.
લક્કીમા દેહ વ્યપારના ધંધામાં કસ્ટમર દીઠ /-1000 રૂપિયા લેતા હોવાનુ સામે આવ્યું :-
રાધનપુર લક્કી ગેસ્ટ હાઉસમાં સ્ત્રીઓ પાસે દેહ વ્યપાર કરાવતો હોવાનું સંચાલકએ જણાવેલ અને કસ્ટમર દીઠ ૧૦૦૦/- રૂપિયા લેતા હોવાનુ જણાવેલ જેમાંથી રૂ.૫૦૦ કસ્ટરમર દીઠ આ સ્ત્રીઓને આપતા હોવાનુ જણાવે છે. કાઉન્ટર ઉપર એક પાકા પુંઠાનું રજીસ્ટર જેની ઉપર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ લખેલ જેમાં ગેસ્ટહાઉસનું રજીસ્ટર હોઈ જે રજીસ્ટરમાં બોલપેનથી તા. ૦૬/૦૩/૨૦૨૫ ની એન્ટ્રી કરેલ છે તે પછી કોઇ એન્ટ્રી કરેલ નથી. જે રજીસ્ટરની કિ.રૂ.૦૦/૦૦ ગણી તથા એક પાટણ નગરપાલીકનું ફોર્મ-સી ની ઝેરોક્ષ મળી આવેલ જેમાં સંસ્થાનુ નામ-હોટલ લક્કી પેલેસ એન્ડ ગેસ્ટ હાઉસ, માલીકનુ નામ ધવલકુમાર નરેશભાઈ શ્રીમાણી, કામકાજનો પ્રકાર હોટ એન્ડ ગેસ્ટ હાઉસ સરનામુ-શ્રી હરી દર્શન કોમ્પલેક્ષ ભાભર હાઈવે રોડ રાધનપુર નોંધણી નંબર- ૨૨૧/૧ વિ.નું લખાણ કરેલ ઝેરોક્ષની કિ.રૂ.૦૦/૦૦ ગણી તથા સુંદર કાઉન્ટરના ની ચેના ખાનામાંથી કાળા કલરના કોન્ડમના નાના-નાના ખોખા પડેલ હોઇ જેની ઉપર અંગ્રેજીમાં ડીલક્ષ નીરોધ તથા તેની પાછળના ભાગે હિન્દીમાં ડીલક્ષ નિરોધ વિ.નું લખાણ કરેલ જે નિરોધના ખોખા નંગ-૩૬ છે જે એક ખોખામાં કોન્ડોમ નં ગ જોતા કુલ-૫ નંગ કોન્ડામ છે જે કોન્ડમના ખોખાઓને જેમના તેમ રાખી જેની કિ.રૂ.૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબજે કરેલ અને સદરી કાઉન્ટર ઉપરથી ગેસ્ટ હાઉસનુ લાઇટબીલ મળી આવતા જેના ઉપર પટેલ માવજીભાઈ ખેતાભાઈ રહે .હરીદર્શનશોપિંગ ભાભર હાઇવે રાધનપુર લખેલ છે ગ્રાહક નંબર-૭૨૧૦૧/૧૭૨૩૨/૧ લખેલ છે જે લાઇટ બીલ કી.રૂ ૦૦/૦૦ નુ ગણી તપાસ અર્થે કબજે કરેલ છે. જે અંગેનુ પંચનામુ આપ સાહેબે ક.૧૩/૪૫ થી ૧૮/૪૦ સુધીનુ કરી લીધેલ છે.
આમ, સદરી લક્કી પેલેસ ગેસ્ટહાઉસના સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતિભાઇ રેવાભાઇ ઉં.વ.૩૭ રહે.પાલનપુર દિલ્લી ગેટ આશ્રમ રેસીડેન્સી મ.નં.-૨૦૨ ટેલીફોન એક્સ્ચેન્જ તથા હાજર નહી મળી આવેલ સંચાલક અંકિત મો.નં.- ૮૧૬ ૦૩૬૨૩૫૬ તથા સદરી ગેસ્ટ હાઉસના માલીક શ્રીમાળી ધવલકુમાર નરેશભાઈ રહે.મેસર તા.સરસ્વતી વાળાઓ ભેગા મળી લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ ખાતે બહારથી સ્ત્રીઓને દેહવેપાર કરવા સારૂ બોલાવી પોતાના ગેસ્ટહાઉસ ખાતે દેહ વ્યાપાર કરાવવા સારૂ ગ્રાહકોને બોલાવી ગે.કા. રીતે દેહ વ્યાપાર કરતા પોલીસ રેડ દરમ્યાન રોકડ રૂ.૫૩૦૦/- તથા એક મોબા ઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગેસ્ટહાઉસનું રજીસ્ટર નંગ-૧ તથા રાધનપુર નગરપાલીકનું ફોર્મ-સીની ઝેરોક્ષ નંગ-૧ કિ.રૂ. ૦૦/૦૦ તથા કાઉન્ટરમાંથી મળી આવેલ કોન્ડોમ નંગ-૩૬ જેની કિ.રૂ.૦૦/૦૦ તથા લાઇટબીલ કી.રૂ. ૦૦/૦૦ એમ કુ લ રૂ.૧૫૩૦૦/-ના મુદ્દામાલ સાથે સંચાલક વિકાસકુમાર પકડાઈ ગયેલ હોઈ અને સંચાલક અંકિત તથા માલીક શ્રીમાળી ધવલકુમાર હાજર નહી મળી આવી તેમજ પોતાના ગેસ્ટહાઉસમાં યોગ્ય રીતે રજીસ્ટરન ન નિભાવી તથા પથિક સોફ્ટવેર નો ઉપયોગ નહીં કરી જીલ્લા.મે.જી.સા. પાટણનાઓના જાહેરનામા નં. એમએજી(૧)/વશી/૩૦૯૮ થી ૩૧૪૬/૨૦૨૫ તા.૦૬/૦૩/૨૦૨૫ થી જાહેરનામું બહાર પાડેલ હોઇ જે જાહેરનામાનો ભંગ કરેલ હોય તે વિરૂધ્ધ અનૈતિક વેપાર અટકાવવાનો અધિનિયમ ૧૯૫૬૧૯૫૬ની કલમ-૩,૪,૫,૭, તથા બી.એન.એસ.કલમ-૨૨૩ મુજબ ધોરણસર રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છૅ.
પોલીસ રેડ દરમ્યાન રોકડ રકમ સહીત મોબાઈલ, રજીસ્ટર,રાધનપુર પાલીકનું ફોર્મ-સીની ઝેરોક્ષ મળી આવી :-
લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ ખાતે બહારથી સ્ત્રીઓને દેહવેપાર કરવા સારૂ બોલાવી પોતાના ગેસ્ટહાઉસ ખાતે દેહ વ્યાપાર કરાવવા સારૂ ગ્રાહકોને બોલાવી ગે.કા. રીતે દેહ વ્યાપાર કરતા પોલીસ રેડ દરમ્યાન રોકડ રૂ.૫૩૦૦/- તથા એક મોબા ઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગેસ્ટહાઉસનું રજીસ્ટર નંગ-૧ તથા રાધનપુર નગરપાલીકનું ફોર્મ-સીની ઝેરોક્ષ નંગ-૧ કિ.રૂ. ૦૦/૦૦ તથા કાઉન્ટરમાંથી મળી આવેલ કોન્ડોમ નંગ-૩૬ જેની કિ.રૂ.૦૦/૦૦ તથા લાઇટબીલ કી.રૂ. ૦૦/૦૦ એમ કુ લ રૂ.૧૫૩૦૦/-ના મુદ્દામાલ સાથે સંચાલક વિકાસકુમાર પકડાઈ ગયેલ.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300