કેશોદ તાલુકાના બાલાગામે દાસારામ બાપાની મહા સુદ બીજ ઉજવણી કરાઈ

ઇ.સ 1696 મહાસુદ બીજનો જન્મ થયો હતો એટલે 380માં જન્મદિવસની દાસારામ બાપા ની ઉજવણી કરાઈ બાલા ગામે સગર સમાજ તેમજ આજુ બાજુના ગામના લોકોએ 380 મી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી ઘેડ પંથક ના સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ જીલ્લાના બાલાગામ મુકામે આજરોજ શિરો મણી સોરઠ ભગીરથ કુળ ભક્ત દાસારામ મંદિર બાલા ગામે હજારો ભકતોએ તેમજ પ્રસાદ દશૅનનો લાભ લીધો હતો.
જેમાં રાસ મંડળી ભજન કિતન ધુનનો ભકતોએ અનેરો લાભ લીધો હતો સાથે પગ પાળા એ ભકતો દુર દુર થી બાલાગામ ખાતે દર વર્ષ મહા બીજના દિવસે ભાવી ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને ધ્વજારોહણ સંતવાણી પ્રસાદનો અને કલાકાર ઉમેશ બારોડ લોક ગાયક લોક સાહિત્ય દેવાયત ખાંવડ મહેશ ગઢવી તેમજ ભગત શ્રી ભગવાનજી ભગત મંદિર મહત જેવા કલાકારો અને સંતોને નમન કરેછે અને માણે છે. શ્રી રૂદેશ્રવર જાગીર ભારતીય આશ્રમ જુનાગઢ બાલાગામ દાસારામ બાપા જય જય નાથ સાથે ગૂંજી ઉઠીયુ હતુ.