હાલ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીન ની આપવાના ચાલુ હોય…..

વડિયા મહિલા સરપંચ રમાબેન છગનભાઇ તેમજ ઉપ છગનભાઇ એ કોરોના વેકસીન લેવરાવ્યું…..
આમ જનતા તેમજ તાલુકા ના લોકો ને પણ કહ્યું કે હાલ વડિયા સિવિલ ખાતે વેકસીનેસન ચાલુ છે તો વેકસીન લઈ લો…
ઉપ સરપંચે જણાવ્યું કે હજુ કોરોના પૂરો નથી થયો ફરી માથું ઊંચકી રહ્યો છે તો વેકસીન લઇ લેવુ હિતાવહ છે
સિવિલ હોસ્પિટલ ખાતે આજે વેકસીન લેવા માટે ઘસારો જોવા મળ્યો…..
રીપોર્ટ : રાજુ કારીયા વડીયા