વેરાવળ માં એસ.ટી રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ બીલ્ડીંગ નો રવેશ ધરાશાયી

વેરાવળ માં એસ.ટી રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ બીલ્ડીંગ નો રવેશ ધરાશાયી થયો નીચે પાર્કીંગ કરેલ મોટર સાયકલ બાઈક દબાઈ જતા કચુબલો થયો સદ નશીબે કોઈ જાનહાની થઇ નથી
વેરાવળના એસટી રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ બીલ્ડીંગ ધણા સમય થી જર્જરીત હાલતમાં જોવા મળે છે ત્યારે મોડી રાત્રે આ બીલ્ડીંગ નો રવેશ ધરાશાયી થયો નીચે પાર્કીંગ કરેલ મોટર સાયકલ નો કચુબલો થયો જેમાં પડેલા રવેશ રાત્રે ધરાશાયી થતા મોટી જાનહાની અટકી જોકે આ વિસ્તારમાં દિવસે હજારો લાખો લોકો ની અવર જવર રહેતી હોય છે બેન્ક રાજધાની હોટલ તેમજ અંજની કુરિયર ની ઓફિસ પાસે જ આ બનાવ બન્યો જોકે મોડી રાત્રે આ બીલ્ડીંગ નો રવેશ ધરાશાયી થયો જેથી સદ નશીબે કોઈ જાનહાની થઇ નથી પણ આવી બિલ્ડીંગો તંત્ર ને ધ્યાને ક્યારે આવશે તંત્ર મોન છે
રીપોર્ટ : યોગેશ સોની વેરાવળ સોમનાથ