લોઢવા ગામના યુવા સંગઠન દ્વારા વેરાવળ ટોલનાકા પર ધૈર્યરાજસિંહ ના માટે દાન એકત્રિત કરવામાં આવ્યું

આજ રોજ લોઢવા ગામના યુવા સંગઠન દ્વારા વેરાવળ ટોલનાકા પર ધૈર્યરાજસિંહ ના માટે દાન એકત્રિત કરવામાં આવીયુ હતું જેમ *તારીખ 15/03/2021 ના દિવસ ના બપોરના 02:00 વાગ્યે થી સાંજના 07:00 વાગ્યા* સુધી દાન એકત્રિત કરવામાં આવીયુ હતું તેમાં લોકોએ ખૂબ મોટી સંખ્યામાં દાન આપીયું છે ખાલી ગણત્રી ની કલાકો માં *રૂપિયા 57000* નું દાન આવેલું છે આ ફોળો એકત્રિત કરવા માં લોઢવા ગામના યુવાનો *ગોવિંદભાઇ વાળા(પ્રમુખશ્રી આહીર એકતા મંચ ગીર સોમનાથ) અશ્વિનભાઈ ભોળા, હરેશભાઇ વાળા, અર્જુનભાઈ વાળા,જયેશભાઇ મોરલીવાળા,હરેશભાઇ વાળા, દીલીપભાઈ ભોળા, રાહુલભાઈ વાઢેર,વિશાલભાઈ ભોળા જયેશભાઈ વાળા,સંજયભાઈ કછોટ,મિલનભાઈ વાળા,નીતીનભાઈ વાળા* વગેરે યુવાનો એ તડકામાં એક એક વાહન રોકાવી રોકાવી ને ફાળો એકત્રિત કરીયો છે *લોઢવા ગામના યુવા ટીમનું કેહવું છે કે દરેક લોકો ફાળો આપો અને દરેક ગામના યુવાનો ફાળો એકત્રિત કરવા રોડ પર ઘરે ઘરે જાય અને ફાળો એકત્રિત કરો તેવી વિનંતી કરે છે*