અરવલ્લી મોડાસા પંથકમાં મજૂરી કરાવાતા વધુ 2 બાળકોને મુક્ત કરાવાયા

અરવલ્લી મોડાસા પંથકમાં મજૂરી કરાવાતા વધુ 2 બાળકોને મુક્ત કરાવાયા
Spread the love
  1. અરવલ્લી
    મોડાસા પંથકમાં મજૂરી કરાવાતા વધુ 2 બાળકોને મુક્ત કરાવાયા
  2. કોલીખડ ગામની સીમમાંથી ઘેટા-બકરાં ચરાવતા 2 બાળકોને છોડાવ્યા
  3. મજૂરી કામેથી છોડાવનાર એક બાળક પંચમહાલ જ્યારે અન્ય એક બાળક મહિસાગર જિલ્લાનું
  4. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાતમીને આધારે દરોડા
  5. 12 વર્ષ અને 14 વર્ષના એમ બાળકોને છોડાવીને ચિલ્ડ્રન હૉમ ખાતે મોકલાયા
  6. બાળ મજૂરી કરાવનાર 2 શખ્સ સામે મોડાસા ટાઉન પૉલિસ મથકે ફરિયાદ
  7. મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા ટાઉન પૉલિસ મથકે પૉલિસ ફરિયાદ

રિપોર્ટ : ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી

IMG-20210323-WA0025-1.jpg IMG-20210323-WA0026-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!