જાફરાબાદ તાલુકાના નિંગાળાથી ટીંબીના રોડની હાલત બિસ્માર : લોકો ત્રાહિમામ

- નિંગાળાથી ટીંબી રોડ બિસ્માર રસ્તા થી લોકો ત્રાહિમામ
જાફરાબાદ તાલુકાના નિંગાળા ફાસરીયા, લોર, પાટી માણસા, મોટા માણસા, ગામ ની ખરીદી ટીંબી ગામે હોય છતાં 14 કિલોમીટર નો લાંબા રસ્તા માં મસ મોટા ગાબડા થી લોકો ત્રાહિમામ થયા છે છતાં બે વર્ષ થી તંત્ર આંખ આડા કાન કરી ઘોર નિંદ્રા માં ક્યારે જાગશે તંત્ર લોકો માં રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત અકસ્માત સર્જાયા કરે છે અનેક વખત રજુઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તા ની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી
રિપોર્ટ. પ્રતાપસિંહ વાળા ટીંબી