જૂનાગઢ : શ્રી પરશુરામ ફાઉન્ડેશન (યુવા પાંખ) દ્વારા કોવીડ-19 વેક્સિન કેમ્પ

જૂનાગઢ : શ્રી પરશુરામ ફાઉન્ડેશન (યુવા પાંખ) દ્વારા કોવીડ-19 વેક્સિન કેમ્પ
Spread the love

શ્રી પરશુરામ ફાઉન્ડેશન (યુવા પાંખ), જૂનાગઢ દ્વારા આગામી તા.૧૪-૦૪-૨૧, બુધવાર સાંજે ૪ થી ૭, *બાલાજી હનુમાન મંદિર, સુરભી એપા. પાસે, ક્રોમા શો રુમ વાળો રોડ, ટીંબાવાડી, જૂનાગઢ ખાતે યોજનાર હોય, સર્વ જ્ઞાતિનાં ૪૫ વર્ષથી ઉપરનાં તમામ લોકોને કોવીડ-૧૯ વેક્સિન અપાવવાની હોય નીચેનાં નં. પર સંપર્ક સાધવા વિનંતી.
૧) ધાર્મિક ભટ્ટ- ૯૯૦૪૨ ૭૮૯૪૯
૨) પ્રિયાંશુ પુરોહિત- ૮૮૪૯૨ ૮૦૮૬૬
૩) રાજ પુરોહિત- ૮૭૮૦૫ ૭૭૩૭૧
૪) રાજનીકાંતભાઈ ભટ્ટ-૯૮૨૪૮ ૪૪૨૪૦
૫) પી.સી.ભટ્ટ- 97141 83212

IMG-20210413-WA0035.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!