માંગરોળ ના 108 ના EMT PILOT ની વધુ એક ઈમાનદારી ની સુવાસ પ્રસરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના આરેણા ગામે છકડો રીક્ષા ને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા છકડો રિક્ષામાં જઈ રહેલા પ્રભાસ પાટણ ના વતની એવા બન્ને સગા ભાઈઓ મા એક ભાઈ નૂ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે એક ભાઈને ઞભીર ઈજા થતા માઞરોળ 108 ના EMT દીપક ચૂડાસમા તેમજ PILOT હુસેન મથ્થા દ્રારા તાત્કાલિક માગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા માંગરોળ સરકારી હોસ્પિટલ ના ફરજ પરના ડોકટર દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરેલ
પરંતુ હજુ આ દુનિયામાં ઈમાનદારી બાકી છે તેનો પુરાવો માંગરોળના 108 ના EMT દિપક ચુડાસમા તેમજ PILOT હુસેન મથ્થા દ્રારા દેખાડવામાં આવી હતી
આ ઘટના મા 108 ના EMT. PILOT એ ઈમાનદારી પણ દાખવેલ છે અકસ્માત માં ઘાયલ પાસે થી રોકડ રકમ એક લાખ પાચ હજાર તેમજ 2 મોબાઈલ પાકીટ અને જરૂર ડોકયુમેન્ટ દર્દી ના સઞા ને પરત આપેલ
જોકે 108 ના EMT તેમજ PILOT દ્રારા હાલના યુગમાં પણ EMT દિપક ચુડાસમા તેમજ PILOT હુસેન મથ્થાજેવા ઈમાનદાર લોકો છે તે માટે તેને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300