બાબરા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી નિવૃત થયા

બાબરા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી કનુભાઈ ગોવિંદભાઈ મેર નિવૃત થયા
બાબરા શહેરમાં પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કનુભાઈ ગોવિંદભાઈ મેર નિવૃત થતા આજરોજ તેમના વિદાય આપવામાં આવી ત્યારે પોસ્ટ ઓફિસનો સ્ટાફ દ્વારા તેમનું આગળનું છે જીવન છે તે સારી રીતે જાય તેવી પ્રાર્થના કરી હતી અને તેમની તમામ કામગીરીઓ ને બિરદાવી હતી અને તેમની ફરજ પર હંમેશા સારી કામગીરી કરી લોકોને મદદરૂપ થયા છે ત્યારે તે નિવૃત્ત થતાં તેમણે ભેટો આપી તેમની આ કામગીરી બિરદાવી હતી અને તેમનું આગળ નું જીવન સારું જાય તેવી શુભેચ્છાઓ આપી હતી .
રિપોર્ટ આદીલખાન પઠાણ (બાબરા)