જાફરાબાદના નાગેશ્રી ગામે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા એ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

જાફરાબાદના નાગેશ્રી ગામે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ અસરગ્રસ્તોની મુલાકાત લીધી…. આજે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સ્વ. પ્રતાપભાઇ વરૂ ના દરબાર ગઢ માં જઈ શંકરસિંહ વાઘેલા બાપુ એ સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ ના પરિવારજનોની મળીને સાંત્વના પાઠવી હતી ત્યારબાદ નાગેશ્રી લખુભાઇ વરુ ના નિવાસ્થાને મિટિંગ યોજાઇ હતી.. જેમાં વાવાઝોડાના કારણે નુકસાન થયેલ પરિવારજનોને સાંભળ્યા હતા.. નાગેશ્રી તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ આંબાના બગીચાઓ કેળના બગીચાઓ નાળિયેરીના બગીચાઑ તેમજ પાક માં તલ અડદ બાજરી.. તેમજ લોકોના મકાનો પડી ગયા છે લોકોએ શંકરસિંહ બાપુ ને રૂબરૂ રજૂઆત કરી હતી તેમની સાથે રાજુલા જાફરાબાદ ધારાસભ્ય અંબરીષ ભાઈ ડેર ભૌતિક ભાઈ ઠક્કર પાથેજભાઈ પટેલ વી.કે. બોરીયા બોટાદ કિશોરસિંહ સોલંકી વાસુદેવ સિંહ જાડેજા આંબાભાઈ કાકડીયા પૂર્વ બાંધકામ સમિતી ચેરમેન ટીકુ ભાઈ વરુ કોંગ્રેસ અગ્રણી જીતુભાઇ વાળા કનુભાઈ ઘાખડા યુવરાજ ભાઈ વરુ કશુભાઈ વરૂ પ્રતાપભાઇ વરૂ બાલા ની વાવ નાગેશ્રી ના આગેવાનો માજી સરપંચ બાવકુભાઈ વાળા ઓઢભાઈવરૂ પ્રવીણભાઈ વરૂ લખુભાઇ વરુ ભરતભાઈ બોરીચા વિક્રમભાઈ ધાખડા પ્રતાપભાઈ ધાખડા સતડીયા જીતુભાઈ વરૂ દેવકુભાઇ દુધાળા મગનભાઈ બાલુભાઇ કંથારીયા વાઘજીભાઈ જોગડીયા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ પરતાપભાઈ વાળા રાજુલા