વાસ્મો દ્વારા ખલીલપુર ખાતે રૂ.૭.૪૬ લાખના વિકાસકામો મંજુર કરાયા

વાસ્મો દ્વારા ખલીલપુર ખાતે રૂ.૭.૪૬ લાખના વિકાસકામો મંજુર કરાયા
Spread the love

જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા જૂનાગઢ તાલુકાના ખલીલપુર ગામ માટે અંદાજીત રૂ.૭.૪૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં રાઇઝીંગમેઇન પાઇપલાઇન, વિતરણ પાઇપલાઇન, નળ કનેક્શન, વોલ પેઇન્ટીંગ, ટેન્ડર ચાર્જ જેવા કામો હાથ ધરવામાં આવશે.

ખલીલપુર ગામના લોકોની વસ્તી ૧૪૦૮ છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ. ૭.૪૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં રાઇઝીંગમેઇન પાઇપલાઇન, વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી.), ૭૫મીમી-૨૨૩મી, ૯૦મીમી-૨૯૩મી, નળ કનેક્શન, ટેન્ડર ચાર્જ, વોલ પેઇન્ટીંગ સહિતના વિકાસના કામો કરવામાં આવશે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!