૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢ : જુન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે યોગ દિવસને લઇને લોકો ઘરે રહી વિવિધ યોગ કરી ઉજવણી કરી રહ્યા છે. જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કાજલબેન કોલડીયા દ્વારા ઓફિસ ખાતે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી અને લોકોને યોગ કરવા સંદેશો આપ્યો હતો
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300