દ્વારકા મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

દ્વારકા: દ્વારકા મા વિશ્વ યોગ દિવસ તા ૨૧ જુન નિમિતે ભડકેશ્વર મંદીર ખાતે ભડકેશ્વર યોગા ગૃપ દ્વારા પ્રાણાયામ,સુર્ય નમસ્કાર,તેમજ વિવિધ યોગા સાન કરવામા આવ્યાં હતાં ભડકેશ્વર ગૃપ ના ચેતનભાઈ જીંદાણી તેમજ તેમના ગૃપ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી હતી તેં ઉપરોક્ત તસ્વીર મા નજરે પડે છે
રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા