આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ધનસુરા કોલેજમાં યોગ નો કાર્યક્રય યોજાયો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ,ધનસુરા ખાતે NSS તથા સ્પોર્ટસ ના ઉપક્રમે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેથોલોજિસ્ટ ડૉ.નવીનભાઈ એ સમગ્ર સ્ટાફને યોગ કરાવી યોગનું મહત્વ સમજાવ્યું હતું ,પ્રિ. ડૉ.પ્રફુલ્લા બેન બ્રહ્મભટ્ટે આવકારી ને નવીનભાઈ નો આભાર માન્યો હતો ,ડૉ.ગોપાલ ભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું