અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકા દ્વારા સ્વચ્છતા અભિયાન

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકા દ્વારા સ્વચ્છતા અભિયાન
રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકા દ્વારા સ્વચ્છતા અભિયાન મોટીકુકાવાવ ગામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ કુકાવાવ તાલુકા પ્રમુખ સંજયભાઈ સુખડિયા તેમજ રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ મહિલા મોરચા પ્રમુખ કંચનબેન ઝાલા તેમજ કુકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ વસંત ભાઈ સોરઠીયા રજની પટેલ રાકેશભાઈ ઝાલા
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
જાહેરાત આપવા માટે અત્યારે જ કોન્ટેક્ટ કરો અમારો અમારા કોન્ટેક નંબર
મો, 9426555756