વંથલી માં સીએચસી ખાતે ઘાંચી સમાજ ના આગેવાનો દ્વારા રસીકરણ જાગૃતિ અભિયાન

આજ વથલી સીએચસી ખાતે ધાચી એકતા ગુપ તેમજ નાગીરી સમાજ ના બેતુલમાલ કમિટી ના કાર્યકતોઓ દ્વારા રસીકરણ જાગુતી માટે પહેલ કરવામાં આવી કોરોના મહામારી ને અટકાવવા માટે સૌથી સુરક્ષિત રસ્તો એટલે રસીકરણ લઘુમતી સમાજ માં રસીકરણ અંગે જાગુતી માટે આજે ….
વથલી સીએચસી ખાતે ધાચી એકતા ગ્રૂપ ના આગેવાનો અને કાર્યકતોઓ દ્વારા વથલી ધાચી મુસ્લિમ અને નાગોરી સમાજ દ્વારા નાના મોટા લોકો દ્વારા આજરોજ કોરોના રસીકરણ લેવાયી હતી અને હજી બાકી લોકોમાં રસીકરણ લેવા છે વથલી મસ્જિદ ના મોલના ગ્રુપ ના નાના મોટા કાર્યકર્તાઓ લોકો એ પહેલાં કરી લીધી હતી
રિપોર્ટ : રહીમ કારવાત
વંથલી