ધારી તાલુકામાં આદમી પાર્ટીના હોદેદારો ની નિમણૂક કરવામાં આવી

જય હિન્દ આજ રોજ તારીખ 30/૦૭/૨૦૨૧ના ચૂંટણીપંચમા રજી. થયેલ બંધારણ પ્રમાણે પરિષદની રચના કરી કારોબારીની રચના કરીને ઠરાવ પસાર કરી તમામ હોદા આપવામાં આવેલ છે અને ટૂંક સમયમાં નિમણૂંકપત્ર આપી જાહેર કરેલ છે જે કાયદેસર આમ આદમી પાર્ટીના બંધારણ પ્રમાણેની ટીમ છે જેની સર્વે તાલુકાના નાગરિકોને જાણ કરવામાં આવે છે બંધારણ પ્રમાણેની ટીમ આજથી ધારી તાલુકાના તમામ કાર્ય કરશે જેની નોંધ સર્વે જનતાએ લેવી જય હિન્દ
રિપોર્ટ : હનીફ કુરેશી