જાફરાબાદના નાગેશ્રી ગામે વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સ્વર્ગસ્થ .પ્રતાપભાઇ વરૂ ને શ્રદ્ધાંજલિ પાઠવી

જાફરાબાદના નાગેશ્રી ગામે વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સ્વર્ગસ્થ .પ્રતાપભાઇ વરૂ ને શ્રદ્ધાંજલિ પાઠવી. આજે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સ્વ. પ્રતાપભાઇ વરૂ ના દરબાર ગઢ માં જઈ સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રવિણ તોગડીયા તેમજ નિર્મળભાઇ ખુમાણ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી દરબારગઢમાં… જાફરાબાદ તાલુકા પંચાયત પૂર્વ ર્ગૌતમભાઈવરૂ ભોળાભાઈ વરૂ મહેશભાઈ વરૂ રાજુભાઈ વરૂ દીપકભાઈ વરૂ જાફરાબાદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભીમભાઇ વરૂ સ્વ. પ્રતાપભાઇ વરૂ ના પૌત્ર દેવભાઈ હાજર રહ્યા હતા