દ્વારકા માં અપહરણ ના ગુન્હા મા સંડોવાયેલા શખ્સ ને રાજસ્થાન થી ઝડપી પાડ્યો

દ્વારકા માં અપહરણ ના ગુન્હા મા સંડોવાયેલા શખ્સ ને રાજસ્થાન થી ઝડપી પાડ્યો
Spread the love

દ્વારકા: દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગત તા ૨૩/૬૨૦૨૧ ના અપહરણ થયાનો ગુનો નોંધાયો હતો જેને દ્વારકા પોલીસ ના પી.આઈ પી બી ગઢવી ના માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ યુ બી અખેડ તથા સ્ટાફ સાથે ટેકનિકલ નેટવર્ક ના આધારે અપરણ કરનાર આરોપી મિથુન દાન પૂનમ દાન ઉર્ફે બાબુદાસ સામી ( ઉ.વ ૨૧ ) વર્ષ રહે. રેગા સ્વામી બસ્તી કરાઈ ગામ રાજ્ય રાજસ્થાન વાળા ને એમ જ ભોગ બનનાર ને શોધી કાઢવામાં આવેલ હોય અને આરોપીના કોવિડ ૧૯ રિપોર્ટ ટેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરી છે આ કામગીરી દ્વારકા પી.આઈ પી બી ગઢવી ના માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ યુ બી અખેડ હરિશંકર ભટ્ટ પુંજાભાઈ વારોતરીયા રવિભાઈ હેરમા કિશોરભાઈ મેર અરશીભાઈ ગોજીયા રાજુભાઈ ઓળકિયા તથા વુ હિરલ બેન મકવાણા વિગેરેદ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ : રાકેશ સામાણી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!