હિંમતનગર શહેર ભાજપમાં શિક્ષક સેલ માં નિમણૂંક કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંમતનગર શહેરમાં શિક્ષક સેલ માં સંયોજક તરીકે શ્રી જે.ડી. પટેલ (ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, શ્રી આદર્શ વિદ્યાલય, મોતીપુરા) તથા સહ સંયોજક તરીકે શ્રી પી.જે.મહેતા( શ્રી હિંમત હાઇસ્કુલ,હિંમતનગર) ની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષક સેલમાં સભ્ય તરીકે શ્રીમતી વિદ્યાબેન કુલકર્ણી, શ્રી કલ્પેશકુમાર પટેલ,શ્રી જૈમીન કુમાર ભટ્ટ શ્રી નૈષેધ કુમાર ભાટીયા, શ્રી જગદીશભાઈ રાવલ તથા, શ્રી ઋગ્વેદ કુમાર નાઈ ની પસંદગી કરવામાં આવી છે.બધા સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ. .
રિપોર્ટ :સત્યમ ભાટ