ભાટીયા ખાતે સામાણી પરિવાર નો હવન

ભાટીયા ખાતે સામાણી પરિવાર નો હવન
દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ભાટીયા ખાતે આગામી તા.૧૨ /૯ /૨૦૨૧/ રવિવારના રોજ સામાણી પરિવાર નો હવન નું આયોજન કરવામાં આવ્યું છે હવન નું બીડું બપોરે ૧૨.૩૦ કલાકે હોમશે તો સર્વ સામાણી પરિવાર જનો એ સમયસર પધારવા સામાણી પરીવાર ભાટિયા વાળા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે
રીપોર્ટ : રાકેશ સામાણી