ઉમલ્લા પોલીસ સ્ટેશને આજે વિજયા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

ઉમલ્લા પોલીસ સ્ટેશને આજે વિજયા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…
આજે શ્રી રામ ભગવાને અભિમાની રાવણ નો વધ કરી લંકા પર વિજય મેળવ્યો હતો.
ત્યારથી વિજયા દશમિની ઉજવણી કરવામાં આવે છે.
ઝઘડીયા ઉમલ્લા નાં પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આજે માં શક્તિ નાં નોરતાં નો છેલ્લો દિવસ વિજયા દશમી એટલે કે શ્રી રામ ભગવાને લંકા પતિ રાવણનો વધ કરી વિજય મેળવી હતી તે દિવસે થી વિજયા દશમિની વિધી વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા