ઉમલ્લાની કન્યા શાળાની વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

ઉમલ્લાની કન્યા શાળાની વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી દિવસો માં પંચાયત ના ઇલેક્સન આવી રહ્યું છે જેના અનુંસધાને લોકો માં મતદાન કરવા જાગૃતિ લાવવા ના પ્રયાસ સાથે આજ રોજ ઉમલ્લા કન્યા શાળા ના વિદ્યાર્થીની દ્વારા આજે ઉમલ્લા નગર ના વિવિધ ફળિયા માં હાથમાં બેનરો લઈ રેલી યોજવામાં આવી હતી જેમાં ઉમલ્લા કન્યા શાળા ની વિદ્યાર્થીની ઓ તેમજ શિક્ષકો સાથે રહીને “”સારે કામ છોડ દો સબસે પહેલે વોટ દો “” ના નારા સાથે નગર ના માર્ગો પરથી પસાર થઈ લોકો નું આકર્ષક જમાવ્યું હતું
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા