ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર…

તા.13-12-2021 ના રોજ ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર…
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી એક્ટ અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષે જ રહેશે અને ત્યારબાદ રીન્યુ પણ નહિ થાય તેવા સુધારા કરતા તેમજ વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમાં ઉલ્લેખ ના હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોટરીના હક્કો ઉપર કોઈને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરુ થઇ ગયેલ છે જેથી આજરોજ ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદન પત્ર પાઠવેલ…
એડવોકેટ એન્ડ નોટરી ઉષાબેન કુસકીયા – ગીર સોમનાથ….