રાજકોટ માં મહાનગરપાલિકા ટ્રાફીક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકા ટ્રાફીક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા દ્વારા કરેલ કામગીરી
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા ટ્રાફીક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા દ્વારા કરેલ કામગીરી.

રાજકોટ માં મહાનગરપાલિકાની ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા દ્વારા હેવી ટ્રાફિકવાળા રસ્તાઓ પર અકસ્માત નિવારી શકાય તથા રાત્રીનાં સમયે દુરથી આવતા વાહનો માટે સહેલાઈથી દેખાઈ શકે તે માટે ઇસ્ટ ઝોનમાં ડીલક્સ ચોક પર સર્કલ રીપેરીંગ કામ અને કુવાડવા રોડ પર ડીવાઈડર પેઇન્ટિંગની કામગીરી તેમજ સેન્ટ્રલ ઝોનમાં ઢેબર રોડ પર ઝીબ્રા ક્રોસિંગ બોર્ડ, ગોંડલ રોડ પર ડીવાઈડર રીપેરીંગ અને પરાબજાર પરમિડીયન પાર્કર લગાડવાની કામગીરી તેમજ વેસ્ટ ઝોનમાં જુના યુનિવર્સીટી રોડ પર માનવ સર્કલ રીપેરીંગ તથા કોટેચા ચોક પર સફાઈની કામગીરી તા.૧૪/૧૨/૨૦૨૧ થી તા.૧૬/૧૨/૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવામાં આવેલ છે. થયેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. (૧) ડીલક્સ ચોક પર સર્કલ રીપેરીંગ કામ અને કુવાડવા રોડ પર ડીવાઈડર પેઇન્ટિંગની કામગીરી ઇસ્ટ ઝોન, ડીલક્સ ચોક, પારેવડી ચોક, કુવાડવા રોડ (૨) ઢેબર રોડ પર ઝીબ્રા ક્રોસિંગ બોર્ડ, ગોંડલ રોડ પર ડીવાઈડર રીપેરીંગ અને પરાબજાર પરમિડીયન પાર્કર લગાડવાની કામગીરી સેન્ટ્રલ ઝોન, ઢેબર રોડ, ગોંડલ રોડ, પરાબજાર (૩) જુના યુનિવર્સીટી રોડ પર માનવ સર્કલ રીપેરીંગ તથા કોટેચા ચોક પર સફાઈની કામગીરી વેસ્ટ ઝોન, કોટેચા ચોક માનવ સર્કલ, જુનો યુની.રોડ.

 

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!