અંજાર પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન યોજાયો

અંજાર પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન યોજાયો
વર્તમાન સમયમાં કોરોનાનો ( ઓમીક્રોન ) વ્યાપ વધેલ છે જેથી કોરોનાને વધતો અટકાવી શકાય તેમજ લોકોમાં જાગૃતી ફેલાવી શકાય તે હેતુથી તા .૨૮ / ૧૨ / ૨૦૨૧ ના રોજ અંજાર શહેરની મુખ્ય બજારમાં પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા તેમજ અંજાર પોલીસ સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરી લોકોમાં માસ્કનું વિતરણ તેમજ લાઉડ સ્પીકર દ્વારા વેપારીઓને પોતાની દુકાને આવતા માણસો માસ્ક પહેરે , સોશીયલ ડિસ્ટેન્સનું પાલન કરે વિગેરે સુચન કરવામાં આવેલ છે .
રીપોર્ટ: ભારતી માખીજાણી કચ્છ