જેતલસર થી ઢસા રેલવે નું બ્રીડ ગેજ નું કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલી રહ્યું છે

જેતલસર થી ઢસા રેલવે નું બ્રીડ ગેજ નું કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલી રહ્યું છે
જેતલસર થી ઢસા રેલવે નું બ્રીડ ગેજ નું કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલે છે આ કામ તાત્કાલિક પૂરું કરવા લોકો દ્વારા
માગણી
જેતલસર થી ઢશા રેલવે સ્ટેશન ની બ્રોડ ગેજ નું કામ 2017 થી પાચ પાચ વર્ષ થી ચાલે છે
90 કો મી નું આ કામ ખુબજ ધીમી ગતિ એ ચાલે છે આ કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલતું હોવા થી સમગ્ર સૌરાષ્ટ્ર ના મુસાફરો માં ઉહાપોહ મચી ગયો છે
કેમ કે આ બ્રોડ ગેજ થવા થી સોરઠ ને ભાવનગર ની શિધી રેલવે ની સુવિધા મળે છે
સમગ્ર સૌરાષ્ટ્ર નું રેલવે ડિવિઝન પણ ભાવનગર મા છે પણ ભાવનગર જાવા માટે કોય પણ સુવિધા નથી
આ અંગે સોરઠ રેલવે હિત રક્ષક સમિતિ ના આગેવાનો
મહેન્દ્ર ભાઈ ગાંધી અને મહેશ ભાઈ કાનાબાર એ જણાવેલ છે કે અગાઉ પોરબંદર થી અને વેરાવળ થી ભાવનગર ની ટ્રેનો મળતી હતી તો ગોકળ ગાય ની ગતિ એ જેતલસર અને ઢાસા ની રેલવે નું બ્રોડ ગેજ ની કામ તાત્કાલિક પૂરું કરીને તાત્કાલિક સોમનાથ થી ભાવનગર નો ટ્રેઈન સરું કરવાની પણ માગણી કરો છે
ભાવનગર જિલ્લા માં ઘણા બધા ધાર્મિક સ્થળો પાલીતાણા શારનગપુર. ગઢડા સ્વામી ના. ભૂરખ્યા હનુમાન બગ દાણા સહિત અનેક સ્થળો તેમજ ભાવનગર ના મુસાફરો ને પણ સોમનાથ અને સાસણ ના સફરો પાર્ક ગીર ના જંગલ માં આવવા નું ખુબજ સેલું પડે એમ છે
તો તાત્કાલિક આ બ્રોડ ગેજ રેલવે લાઈન નું કામ પૂરું કરવા ની ઉગ્ર માગણી મહેન્દ્ર ભાઈ ગાંધી અને મહેશ ભાઈ કાનાબાર એ ઉચ કક્ષા એ કરી છે
રિપોર્ટ : મહેશ કાનાબાર
માળીયા હાટીના