રાજકોટ માં મહાનગરપાલિકા ટીપરવાન ની બેદરકારી

રાજકોટ માં મહાનગરપાલિકા ટીપરવાન બેદરકારી ભર્યો રસ્તા ઉપર દોડતી હોય.
રાજકોટ માં મહાનગરપાલિકા કોવિડ-૧૯ મહામારીના અંતર્ગત વ્યસ્ત હોય તેમજ હાલ આવી રહેલ ૨૬મી જાન્યુઆરીના પ્રોગ્રામ ને લીધે ઘણા કાર્યક્રમોમાં વ્યસ્ત હોય તેવામાં આજે બેદરકારી ભયું પગલું ભાવનગર રોડ પર ITI પાસે ટીપરવાનને રોકતા દરવાજા ખુલા હોય. પાછળથી આવતા વાહનચાલકોનો જીવ જોખમાય તેવી રીતે ચલાવતા હોય. વોર્ડનં-૧૫ના એક જાગૃત નાગરિક અરવિંદભાઈ મુછડીયા દ્વારા ટીપરવાન નં-GJ-3-GA-0447 ના ચાલકને રોકી તેઓને પૂછવામાં આવેલ કે નતો ટીપરવાનના દરવાજા બંધ થાય છે. નતો ટીપરવાનની અંદર લાઈટો છે. ડ્રાઇવરની સીટ ઉપર ના દરવાજા પણ બંધ થતા નથી હાલ જીવના જોખમ પર વાહન ચલાવતા મહાનગરપાલિકાના કર્મચારીઓ જોવા મળેલ હોય. તેવામાં રાજકોટ મહાનગરપાલિકાની ધોર બેદરકારી સામે આવેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756