માંગરોળનાં વિવિધ ગામોમાં મહા સુદ બીજની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

માંગરોળનાં વિવિધ ગામોમાં મહા સુદ બીજની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
માંગરોલ, દેગડીયા : માંગરોળ તાલુકાનાં વિવિધ ગામોમાં ૨ ફેબ્રુઆરીના રોજ ઉત્સાહભેર મહાસુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી.
કૈવલજ્ઞાન સંપ્રદાયનાં પરમગુરુ કરુણાસાગર ભગવાનની250મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.માંગરોળ તાલુકાનાં ભડકુવા,લવેટ, નાંદોલા,નાનીફળી, વેરાકુઇ,વડ,બોરસદ, આંબાવાડી,પાતલદેવી સહિતનાં કુલ ૨૫ જેટલા ગામોમાં ઉત્સાહભેર અને આનંદઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.સવારથી ગામમાં ભગવાન કરુણાસાગરની પાલખી કાઢવામાં આવી હતી.વધુમાં વધુ દર્શનનો લાભ ગામનાં લોકોએ ઉઠાવ્યો હતો.આખા ગામમાં વાજતે-ગાજતે પાલખી ફેરવી મહા સુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી.
વેરાકુઇ મા તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત.. મહેશભાઈ ગામીત હાજર રહ્યા હતા
રિપોર્ટ : નિલય ચૌહાણ દેગડીયા ( માંગરોલ સુરત)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756