કડી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી

કડી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી
મહેસાણા જિલ્લાના વડા ડો. પાર્થ રાજસિંહ ગોહિલ અને કડી ના પી.આઇ ડી.બી. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ કડી શહેરી વિસ્તારમાં ફેલગ માર્ચ યોજવામાં આવી હતી.
કડી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે અને લોકોમાં પોલીસનો ડર રહે તે માટે આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી તાજેતરમાં ધંધૂકા શહેરમાં યુવાન પર ફાયરિંગ કરીને હત્યા મામલે શહેરમાં બંને કોમ વચ્ચે તણાવ ઊભો ના થાય અને શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કડી ની અંદર અસામાજિક તત્ત્વોએ જે થોડા ઘણા સમયથી માઝા મૂકી છે તેને પણ અંકુશમાં લાવવા અને લોકો માં એક પોલીસનો ડર રહે તે માટે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.બી. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ કડી પોલીસ સ્ટેશનના કર્મચારી ઓ સહિત કડી પોલીસ સ્ટેશના અલગ-અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને સમગ્ર કડી કડીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756