હળવદ: ઘનશ્યામગઢ ગામ પાસે રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ત્રણ ડમ્પર પોલીસે ઝડપી પાડયા

હળવદ: ઘનશ્યામગઢ ગામ પાસે રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ત્રણ ડમ્પર પોલીસે ઝડપી પાડયા
૩ ડમ્પર, ૯૦ ટન રેતી સહીત ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કર્યો
પોલીસે રવિવારે રાત્રિના હળવદ ટીકર રોડ પર આવેલ ઘનશ્યામ ગઢ ગામ પાસે ત્રણ ડમ્પર ઝડપી લીધા
હળવદ પંથકમાં બેફામ રેતી ખનન વહન ખાણ ખનીજ વિભાગના આંખ આડા કાન
રેત માફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756