કડીની ભાગ્યોદય હોસ્પિટલના પાર્કિંગમાં રહેલા બાઇકની તસ્કર માત્ર 2 મિનિટમાં ચોરી કરી ફરાર થયો

કડીની ભાગ્યોદય હોસ્પિટલના પાર્કિંગમાં રહેલા બાઇકની તસ્કર માત્ર 2 મિનિટમાં ચોરી કરી ફરાર થયો
Spread the love

કડીની ભાગ્યોદય હોસ્પિટલના પાર્કિંગમાં રહેલા બાઇકની તસ્કર માત્ર 2 મિનિટમાં ચોરી કરી ફરાર થયો

ચોરી કરવા આવેલ ઈસમ cctv માં કેદ

કડી પંથકમાં ચોરી ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે અમુક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધતી હોય છે ત્યારે અમુક ઘટનાઓની માત્ર અરજીઓ લઇ સંતોષ માનવામાં આવતો હોય છે જોકે
હાલમાં કડી પંથકમ બે દિવસ અગાઉ ભાગ્યોદય હોસ્પિટલમાં પાર્ક કરેલા બાઇકને એક ચોર ચોરી ગયા હોવાની ઘટના પરકસ્મા આવી હતી જ્યાં ઘટનાં સિસિટીવ ફૂટેજ વાયરલ થયા છે

કડી શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં બે દિવસ અગાઉ ઇનાયતભાઈ અબ્બાસ ભાઈ વાઘેલા નામના વ્યક્તિ પોતાના દીકરાની તબિયત લથડતા સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં હોસ્પિટલના પાર્કિંગમાં સાંજે બાઈક પાર્ક કર્યું હતું જ્યાં સાંજે એક ઈસમ હોસ્પિટલના મેઈન ગેટ થઈને પાર્કિંગ એરિયામાં આવ્યો હતો જ્યાં બાઈક પાર્ક કરેલા હતા ત્યાં બિન્દાસ કોઈ ડર વિના તસ્કરે માત્ર બે જ મિનિટમાં બાઈક ને ચોરી કરી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો

સમગ્ર મામલે બાઈક ચાલક રાત્રે પાર્કિંગમાં મુકેલ બાઈક જોવા ગયા ત્યારે ચોરી અંગે જાણ થઈ હતી જોકે હાલમાં ચોરીના સિસિટીવ ફૂટેજ સામે આવ્યા છે ત્યારે આ મામલે ફરિયાદીએ કડી પોલીસને જાણ કરી હતી જોકે કડી પોલીસે બાઈક મળી જશે તેવું આશ્વાસન આપી અરજી લઇ પરત મોકલી દીધા હોવાની વાત ફરિયાદીએ જાણવી હતી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!