જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૬ એપ્રિલે યોજાશે

જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૬ એપ્રિલે યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તા.૧૬/૪/૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે યોજાશે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યસ્થાને યોજાનાર બેઠકમાં સમિતિના તમામ સભ્યોને અદ્યતન માહિતી સાથે ઉપસ્થિત રહેવા કલેરટર કચેરી જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756