ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું
રાજપારડી પોલીસ સ્ટેશનનાં પી એસ.આઈ જી.આઈ.રાઠોડની અધયક્ષતામાં પોતાના સ્ટાફ સાથે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.
આવનાર વિધાનસભાની ચૂંટણી નાં પડઘમ વાગી રહ્યા હોય. તેને ધ્યાને લઇ રાજપારડી પોલીસ દ્વારા રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી..
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી હતી. આ ફુટ પેટ્રોલીંગ રાજપારડી પોલીસ સ્ટેશનનાં પી એસ.આઈ જી.આઈ.રાઠોડની અધયક્ષતામાં પોતાના સ્ટાફ સાથે આવનાર વિધાનસભાની ચૂંટણી નાં પડઘમ વાગી રહ્યા હોય. ત્યારે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ બની રહે તે માટે રાજપારડી પોલીસ સ્ટેશને થી લઈને રાજપારડી મેઈન બજારમાં રહી ચારરસ્તા નેત્રંગ રોડ સુધી ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી હતી.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756