ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી

ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી
Spread the love

ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨કિલો ૩૮૦ગ્રામ કિં. રૂ.-૨૩૮૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી

અધિક પોલીસ મહાનિદેશકશ્રી એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત રાજ્ય અમદાવાદ ના ઓ ની કચેરી દ્વારા તા:૨૦/૦૪/૨૦૨૨ થી તાઃ૧૯/૦૫/૨૦૨૨ સુધી નાર્કોટીકસ ના કેશો શોધી કાઢવા તથા એટીએસ ચાર્ટર લગત ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા બાબતે સ્પેશિયલ ડ્રાઇવ આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે વિશાલકુમાર વાઘેલા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ના ઓ એ આપેલ સુચના અન્વય પી એલ વાઘેલા ના માર્ગદર્શન એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ શૈલાબેન બેન્જામિન તથા અ.હે.કોન્સ ભાવેશકુમાર રામજીભાઈ અ.હે.કોન્સ રાકેશભાઈ વિનુભાઈ તથા આ પો.કોન્સ કિરીટસિંહ રણજીતસિંહ તથાઆ પો.કોન્સ અપેન્દ્રસિંહ નટવરસિંહ વિગેરે માણસો એસ.ઓ.જી કચેરીએ હાજર હતા દરમિયાન.અ.હે.કોન્સ રાકેશભાઈ વિનુભાઈ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે સૈજવિકપુરા તા: પ્રાંતિજ જી: સાબરકાંઠા ખાતે રહેતા રણજીતસિંહ સિંહ બાલુ સિંહરાઠોડ ઉ.વ-૫૫ ના ઓ ના રહેણાક મકાન માં રેડ કરતા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨ કિલો ૩૮૦ ગ્રામ કિંમત ૨૩,૮૦૦/ તથા મોબાઈલ ફોન કુલ-૦૨ કિંમત રૂ ૬,૦૦૦/ મળી કુલ રૂપિયા-૨૯૮૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી ગુ. ર. નં૧૧૨૦૯૦૪૧૨૨૦૪૭૩/૨૦૨૨ ધી એન.ડી.પી.એસ એકટ કલમ-૮ (સી)૨૦(બી)૨૯ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

આમ એસ.ઓ.જી સાબરકાંઠા નાઓએ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે તા: ૨૭/૦૪/૨૦।
(પી.એસ .વાઘેલા)
પોલીસ ઇન્સ્પેક્ટર
એસ.ઓ.જી સાબરકાંઠા

રિપોર્ટ :સત્યમ ભાટ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!