રેવાસ: વાલી સંમેલન યોજાયું

રેવાસ: વાલી સંમેલન યોજાયું.
આંબેડકર સેવા મંડળ સંચાલિત સુંદરવન આશ્રમ શાળા દ્વારા સમાજકલ્યાણ અધિકારી વર્મા સાહેબ ની નિશ્રામાં યોજાઈ ગયો. જેમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત નાયબ નિયામક
એસ યુ પરમાર તેમજ મુળજીભાઈ પરમાર, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તથા મંત્રીશ્રીઓ નું બહુમૂલ્ય યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું
તેમજ આ સંસ્થાના પાયાના પથ્થર એવા પ્રથમ મંત્રી દેવચંદભાઈ તથા કરશનભાઈ મકવાણા રેવાસ વગેરેના સહયોગ થી આ સંસ્થા તેના પગ પર ઊભી છે એટલુજ નહિ અનેક તડકા છાયડા જોયાં પછી પણ વર્તમાન પ્રમુખ લલિતકુમાર મકવાણા ની દિર્ઘ દર્ષ્ટી તેમજ વહિવટી કુશળતા અને તમામ હોદ્દેદારો સાથે ના તાલ મેલ થી આજનું વાલી સંમેલન સફર રહ્યું છે જેમાં સંસ્થા ના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756