ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા ગુજરાત સ્થાપના દિને મિનરલ ઠંડા પાણી ની પરબ ચાલુ કરવામાં આવી

ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા ગુજરાત સ્થાપના દિને મિનરલ ઠંડા પાણી ની પરબ ચાલુ કરવામાં આવી
ગુજરાત સ્થાપના દિને bvp હિંમતનગર દ્વારા આકાશ ગંગા કોમ્પલેક્ષ બસ સ્ટેશન પાસે મિનરલ ઠંડા પાણી ની પરબ નો શુભારંભ કરવામાં આવ્યો,દીપ પ્રાગટ્ય,ભારત માતા ની પૂજા,કુમ કુમ તિલક થી સૌ નું સન્માન, શ્રીફળ વધેરી ભારતીય પરંપરા, ધાર્મિક સંસ્કૃતિ ને અનુસરી ને પરબ નો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં વિભાગ ના મંત્રી અને bvp હિમતનગર શાખાના પ્રભારી નિકેશભાઈ સખેસરા, માર્ગદર્શક ડૉ મુકેશ ભાઈ મોદી,પૂર્વ પ્રમુખ જે. કે. સોની, પ્રમુખ શ્રી પરીક્ષિત ભાઈ વખારિયા. મંત્રી શ્રી પ્રફુલ ફડિયા,ખજાનચી શ્રી અલ્પેશભાઈ સોની,ઉપ પ્રમુખ શ્રી શિરીષભાઈ , મહીલા સંયોજીકા શ્રીમતી અર્ચનાબેન ભટ્ટ, પૂર્વ સંયોજીકા કાંતાબેન પંડ્યા તેમજ મહિલા પાંખ ના સભ્યો,શાખા ના કારોબારી સભ્યો,bvp હિંમતનગર ના સભ્યો,નગર જનો અને વટે માર્ગુ ઓ ઉપસ્થિત રહ્યા,સૌનો ખુબ ખુબ આભાર
બીજી પરબ મોતીપુરા સર્કલ,અને ત્રીજી પરબ મહાવીર નગર સર્કલ એ કરવાનું આયોજન કરવામાં આવ્યું,દાતા શ્રી ઓ નો હદય પૂર્વક ખૂબખૂબ અભાર વ્યક્ત કરવામાં આવ્યો. વંદે માતરમ્
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756