આમ આદમી પાર્ટી દ્વારા જન સદસ્ય અભિયાન યાત્રાનો પ્રારંભ

માળીયા હાટીના અને માંગરોળ મત વિસ્તાર માં આમ આદમી પાર્ટી દ્વારા જન સદસ્ય અભિયાન યાત્રાનો પ્રારંભ
આમ આદમી પાર્ટી દ્વારા 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા મત વિસ્તાર માં જન સદસ્ય અભિયાન યાત્રાની શરૂઆત થતા ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો ની ઊંઘ બગડી જવા પામી છે
89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા મત વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના યુવા કાર્યકર્તા પીયૂષ પરમાર દ્વારા જન સદસ્ય અભિયાન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે
આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે લીલી ઝંડી આપી ને કરી શરૂવાત કરાવી હતી
આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા ઈશુદાન ગઢવી એ માળીયાહાટીના -માંગરોળ વિધાનસભાના તમામ મતદારોને આ જન સદસ્ય અભિયાન યાત્રા માં જોડાવા આહવાન કર્યું છે
આમ જોવા જઈએ તો જ્યારથી પીયૂષ પરમાર એ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે ત્યારથી આ પાર્ટીનો સમગ્ર વિધાનસભામાં એક જુવાડ ઊભો થઈ રહ્યો હોય તેવું લાગી રહિયું છે.
ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્ય જંગ થશે તેવું રાજનૈતિક વિશ્લેષકો માની રહ્યા છે
રિપોર્ટ :- પરેશ કુમાર વાઢીયા (માળીયા હાટીના)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756