સન્માન પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

સન્માન પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ લોકાર્પણ દ્વારા સન્માન પત્ર એનાયત.
8 મે 2022 રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મધર ડે પાવન અવસર પર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઈ લોકાપૅણ મંચ પર ઓનલાઇન સન્માન પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુંબઈ માંથી શ્રીમતી કોકિલાબેન રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સરસ્વતી વંદના અસમથી રંજના બિનાની બહેન એ કરાવી હતી. બંને મહાનુભાવોનો પરિચય ડૉ. અધ્યક્ષ શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો. મધર ડે નું મહત્વ મુખ્ય અતિથિ દ્વારા સમજાવવામાં આવ્યું હતું આવકાર સાથે દીપ પ્રાગટ્ય મહેમાનશ્રી દ્વારા પુષ્પવર્ષા મધુબેન રાઠોડ દ્વારા મંચ સહયોગ પ્રીતિ પરમાર પ્રીત દ્વારા મંચ ખીચોખીચ 145 થી ભરેલો હતો ઓનલાઇન પ્રમાણપત્ર તેઓને આપવામાં આવ્યું જેઓ એ મધર ડે વિશે કવિતા રજૂકરી હોય આ સંમેલન ની અંદર મુંબઈ , અસમ, ગુજરાત ના કવિ મિત્રોએ ગુજરાતીમાં પોતાની રચના રજૂ કરી હતી આભારવિધિ વીણાબેન અમીન શિક્ષિકા દ્વારા 21 કવિ મિત્રોએ લાભ લીધો હતો રાષ્ટ્રગાન મધુબેન રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારત માતાના જય નાદ સાથે છુટા પડ્યા અધ્યક્ષ શ્રીનો આભાર મુખ્ય અતિથિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756